227
Q.S અશ-શુઆરા (26:227)
اِلَّا الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَذَكَرُوا اللّٰهَ كَثِيْرًا وَّانْتَصَرُوْا مِنْۢ بَعْدِ مَا ظُلِمُوْا ۗوَسَيَعْلَمُ الَّذِيْنَ ظَلَمُوْٓا اَيَّ مُنْقَلَبٍ يَّنْقَلِبُوْنَ ࣖ
illal-lażīna āmanū wa ‘amiluṣ-ṣāliḥāti wa żakarullāha kaṡīraw wantaṣarū mim ba‘di mā ẓulimū, wa saya‘lamul-lażīna ẓalamū ayya munqalabiy yanqalibūn(a).
સિવાય કે તે (કવિઓ) જેઓ ઈમાન લાવે છે અને સારા કાર્યો કરે છે અને અલ્લાહને ખૂબ યાદ કરે છે અને (કાફરોની કવિતાઓનો જવાબ આપીને) અત્યાચાર થયા પછી વિજય મેળવે છે. અને અત્યાચારીઓ ટૂંક સમયમાં જાણી લેશે કે તેઓ કઈ જગ્યાએ પાછા ફરવાના છે.