79
Q.S અલ-હિજર (15:79)
فَانْتَقَمْنَا مِنْهُمْۘ وَاِنَّهُمَا لَبِاِمَامٍ مُّبِيْنٍۗ ࣖ
fantaqamnā minhum, wa innahumā labi'imāmim mubīn(in).
તેથી અમે તેમનો નાશ કર્યો. અને વાસ્તવમાં બંને (દેશો) એક જ રાજમાર્ગ પર સ્થિત છે.